ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર

બ્રેકિંગ ન્યૂઝ
ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર
ધો. 10ના પરિણામના 50 માર્ક્સ
ધો.11ના પરિણામના 25 માર્ક્સ
ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ
જુલાઇના બીજી અઠવાડિયામાં પ્રમાણપત્ર મળી જશે