અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એ ઝડપેલ 35 રેમિડીસીવર ઇન્જેક્શન નો મામલો

અમદાવાદ

સંવેદનશીલ ગુજરાત પોલીસ

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એ ઝડપેલ 35 રેમિડીસીવર ઇન્જેક્શન નો મામલો

ક્રાઇમબ્રાન્ચ એ કોર્ટ માં કરી હતી અરજી

ઝડપેલ રેમિડિસીવર ઇન્જેક્શન મુદ્દામાલ ના રાખી જરૂરિયાત મંદ દર્દી ને આપવામાં આવે

ક્રાઇમબ્રાન્ચ ની અરજી મામલે કોર્ટે કર્યો નિર્દેશ રેમિડિસીવર ઇન્જેક્શન સોલા સિવિલ માં દર્દીઓ ને આપવામાં આવશે..