અમદાવાદ ના સરસપુર ની શારદાબેન હોસ્પિટલ ની ઘટના
સારવાર માટે દાખલ ૬૦ વષઁ ના ઘોડાસર ના વૃધ્ધ એ પાંચ મા માળે થી વ્હેલી સવારે પડતું મુકયુ ઘટના પર જ તેઓ નું મોત નીપજીયુ
પરિજનો ના જણાવ્યા મુજબ પઁથમ એલ જી મા સારવાર માટે લઈ ગયેલ બાદ મા શારદાબેન મા દાખલ કરેલ તેઓ સંકઁમિત થયેલ હતા