કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના ખાલી બેડ મામલે જુઠ્ઠાણા સામે આવ્યા

અમદાવાદ

કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના ખાલી બેડ મામલે જુઠ્ઠાણા સામે આવ્યા

શહેરની હોસ્પિટલોમા ખાલી બેડ ન હોવાની હકિકત સામે આવી

કોર્પોરેશનના જ અધિકારીઓની સુચનાથી માત્ર સિવિલમા જ લઇ જવાય છે દર્દીને

કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલનુ લિસ્ટ આપી પોતાની જવાબદારી પુર્ણ થયાનો આનંદ માને છે

3 દિવસમા જાહેર કરાયેલી મોટા ભાગની હોસ્પિટલોમા હજુ પણ બેડ કે સારવાર ચાલુ નહી

108 દ્વારા દર્દીઓ ને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ માં લઇ જવાય છે પરંતુ દાખલ કરવામાં નથી આવી રહ્યા

શહેર ની અન્ય હોસ્પિટલમાં જગ્યા નથી તેમ કહી દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવી રહ્યા છે

ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ દાખલ ન કરતા ના છૂટકે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે

AMC ની સુચનાથી 108 દ્વારા શહેર ની અન્ય હોસ્પિટલમાં જગ્યા નથી તેમ કહી દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવી રહ્યા છે

શહેર ની અન્ય હોસ્પિટલમાં દાખલ કરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો

108 ના કર્મચારીઓ લાચાર બન્યા..

દર્દીઓને કોઇ વિકલ્પ આપવાનો 108 ના કર્મચારીઓ પાસે અવકાશ નહી

સિવિલમા દર્દીઓનો ભરાવો