ગુજ.હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી

બ્રેકિંગ ન્યૂઝ:
ગુજ.હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સુચન
* લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન
* લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન
* અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
* ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન
* ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
* માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
* બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
* નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો
* હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે
* રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી:CJ