*વલસાડમાં સિવિલ હોસ્પિટલ ની બેદકારી આવી સામે*
*સિવિલ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ પુત્ર પરિપકવ ન હોવાના કારણે કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો*
*પરિવારને ડિસ્ચાર્જ આપતી વખતે પરિવારને પુત્રી અપાતા હોબાળો*
*પુત્રની જગ્યાએ પુત્રી મળતા સિવિલ હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાના આક્ષેપ*