*BIG BREAKING EXCLUSIVE*
કોર્પોરેશનના મિસમેનેજમેન્ટના કારણે સિવિલમા લાગી 20 થી વધુ એમ્બ્યુલન્સની કતારો..
સિવિલ હોસ્પિટલ મા બેડ ફુલ
1200 બેડ હોસ્પિટલમા 1147 બેડ ફુલ
મેડિસિટીમા 2290 બેડ દર્દીઓથી ભરાયા
કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડત ને કારણે સિવિલ પર લોડ વધ્યો
AMC હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલનો અયોગ્ય વહિવટ કોર્પોરેશના અધિકારીઓ ની અણ આવડતનો નમુનો
સિવિલ માટે દર્દીને દાખલ ક્યા કરવા તો પ્રશ્ન