અમદાવાદ
રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર
કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ
વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું કોરોનાથી મૃત્યુ
અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની ચાલી રહી હતી સારવાર
અમદાવાદની SVP હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ