ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા

ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા

સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને આજે સાંજ સુધીમાં 10હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડાશે

સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યા છે:- ગુજરાત સરકાર