અમરેલીમાં સિવિલ હોસ્પિટલની બહાર પરેશ ધાનાણી અટકાયત.

અમરેલીમાં સિવિલ હોસ્પિટલની બહાર પરેશ ધાનાણી અટકાયત લેબોરેટરી શરૂ કરવા માટે કરવાના હતા ધરણા ધરણા શરૂ કરતાં પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી