કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી

કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો