સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે

સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે

સુરત શહેરમાં ફેલાતા કોરોના વાયરસને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ

30 માર્ચ (કાલ) થી 13 એપ્રિલ સુધી આ નિયમ લાગુ રહેશે.