ATMમાં રોકડ નહીં હોય તો બેંકોને થશે દંડ

ATMમાં રોકડ નહીં હોય તો બેંકોને થશે દંડ

RBIએ કરી જાહેરાત

ATMમાં મહિનામાં 10 કલાક રોકડ નહીં હોય તો બેંકને 10 હજાર દંડ થશે

1 ઓક્ટોબરથી દેશભરમાં લાગૂ થશે નવો નિયમ.