SVP હોસ્પિટલમા અમદાવાદના જ દર્દીને નથી મળતી રેમડેસિવીર

BIG BREAKING

SVP હોસ્પિટલમા અમદાવાદના જ દર્દીને નથી મળતી રેમડેસિવીર

દરરોજ નવાનવા બહાના કરી દર્દીના સગાને ધક્કા ખાવાનો વારો

હોસ્પિટલના સ્ટાફને જ આપવાની વાત બાદ હોસ્પિટલનુ MOU મંગાવવાની વાત

કોર્પોરેશને જાહેર કરેલા svp નંબરો શોભાના ગાઠીયા સમાન