અમરેલી-રાજુલાના ખેરા ગામમા 30 વર્ષીય યુવાનની લાકડી વડે માર મારી હત્યા નિપજાવી….

અમરેલી-રાજુલાના ખેરા ગામમા 30 વર્ષીય યુવાનની લાકડી વડે માર મારી હત્યા નિપજાવી….
હોળીના તહેવારમા હત્યાથી સમગ્ર વિસ્તારમા ચકચાર મચી….
મૃતક તેમની બહેનને હેરાન પરેશાન કરતો હોવાને કારણે કરાઇ હત્યા…
મૃતકની માતાએ તેમના પુત્રની હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમા ખુલી..