ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાની ઘોર બેદરકારી.

ભાવનગરની વલ્લભીપુર નગરપાલિકાની ઘોર બેદરકારી. પાલિકાએ રૂ.22 લાખના વીજ બીલની ચુકાવણી ના કરતા કનેક્શન કપાયું. PGVCLએ સ્ટ્રીટલાઇટ કનેક્શન કાપ્યું.