સુરતની વાંકલની છાત્રાલયમાં Bscના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત.

સુરતની વાંકલની છાત્રાલયમાં Bscના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી.