આજ ના મુખ્ય સમાચાર
* આજે દિલ્હીમાં પીએમ મોદી સરકારનું બજેટ સત્ર થશે શરૂ. રાષ્ટ્રપતિ બન્ને ગૃહને સંબોધશે.
* આજે રાષ્ટ્રીય મહિલા આયોગનો સ્થાપના દિવસ. દિલ્હી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ.
* આજે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચશે. રાષ્ટ્રપતિ અભિભાષણ આપશે.
* આજે રાંચીમાં સીએમ હેમંત સોરેનની ઇડી પૂછપરછ કરશે.
* આજે મમતા બેનર્જી માલદામાં કરશે રોડ શો.
* આજે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મુદ્દે થશે સુનવણી.