ગીર સોમનાથ: કોડીનારના છાછર ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના.

ગીર સોમનાથ: કોડીનારના છાછર ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના. છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું. આરોપી સાજીદ વાકોટની પોલીસે કરી ધરપકડ.