મહીસાગર જિલ્લામાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ

#મહીસાગર
લુણાવાડા સોનીવાડમાં એક સાથે પાંચ બંધ દુકાનના તાળા તૂટ્યા
લુણાવાડા પોલીસે તપાસ હાથ ધરી, ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
લુણાવાડામાં ફરી દુકાનદારોમાં ભયનો માહોલ