ચાંદલોડિયા ની અંદર ચીકુ વાડી ની સામે ફુલ સ્પીડે આવતા એક કાર ચાલકે ભયંકર ત્રણ ગાડીને અડફેટે લેતા એકસીડન્ટ

ચાંદલોડિયા ની અંદર ચીકુ વાડી ની સામે ફુલ સ્પીડે આવતા એક કાર ચાલકે ભયંકર ત્રણ ગાડીને અડફેટે લેતા એકસીડન્ટ બે વ્યક્તિને ઈજા પહોંચતા તુરંત હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ ગયેલ છે પોલીસ ઘટનાસ્થળે હાજર