સુરત કોરોના કહેર વચ્ચે GPSC ની પરીક્ષા

સુરત
સુરતમાં 13 હજાર 696 પરિક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા છે
સીટી બસ અને BRTS બસ બંધ રહેતા પરિક્ષાર્થીઓને હાલાકી
રીક્ષાનું ડબલ ભાડું આપી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યાા