અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ લાગી

હાલ ફાયર ની ચાર ગાડી ઓ ઘટના પર

બ્લાસ્ટ ના અવાજો સાથે ભારે આગ લાગતા અફડા તફડી

પોલિસ કાફલો બોલાવ્યો ચારે તરફ આગ ના ધુમાડા ઓ પસરતા વાતાવરણ ધુધળુ બન્યું