કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈ તોલમાપ વિભાગની ટીમોએ સ્ટોરમાં તપાસ હાથ ધરી

કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈતોલમાપ વિભાગની ટીમોએ સ્ટોરમાં તપાસ હાથ ધરીમાસ્કની એમ આર પી સાથે છેકછાક કરી કરાતુ હતુ વેચાણઅન્ય કેટલીક નાની મોટી ગેરરીતિઓ પણ સામે આવી.રાજ્યના 40 જેટલા એકમો પર તપાસ કરતા પાંચ લાખનો દંડ વસુલ્યોદેશભરમા પ્રથમ વખત આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હશે