બ્રેકીંગ ન્યૂઝ
સુપર સ્પ્રેડરના ફરીથી કરવામાં આવશે ટેસ્ટ
શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે
વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDનો નિર્ણય
OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક
હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત
15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે
ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે
સોસા.માં કેસ વધશે તો માઇક્રો કન્ટે.ઝોન જાહેર કરાશે