નર્મદા બ્રેકીંગ
નર્મદા LCB પોલીસ ને મળી મોટી સફળતા
30 લાખ નો વિદેસીદારૂ અમદાવાદ લઈ જવાતો હતો
વિદેસીદારૂ સાથે 2 આરોપી ની પણ ઝડપાયા
ગુજરાત માં મોટાપાયે વિદેસીદારૂ ગુસાડવાનું ષડયંત્ર ઝડપાયું
સાગબારા ચેક પોસ્ટ પાસે lcb નર્મદા એ ટ્રક સાથે વિદેશીદારૂ ઝડપી પાડવા માં સફળ
બાતમી ના આધારે lcb પોલીસે વિદેશીદારૂ ઝડપી પાડ્યો
રાજપીપળા,તા 13
ગુજરાત ના અમદાવાદ માં મહારાષ્ટ્ર થઈ વાયા નર્મદામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડવાનું બુટલેગર ને ભારે પડ્યુંછે
નર્મદા પોલીસને આ આબાબતની જાણથતા બે દિવસ સુધી રાત દિવસ નર્મદા LCB ની ટીમે વોચ કરી સતત ચેકીંગ કરી રાત્રીના પણ જાગી પોલીસ ચેકીંગ
કરતી રહી અને મળી મોટી સફર
ળતા 30 લાખનો વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યોછે
એક ટ્રક માં દમણ વિદેશી દારું ની 200 જેટલી વિવિધ બ્રાન્ડ ની બોટલો ભરી પાછળ સેવિંગ જેલ ના પેકીંગ ના ખોખા મૂકી ટ્રક ઉપર તારપતરી બાંધી દમણ
ની નંદુરબાર મહારાષ્ટ્ર માર્ગે સીધી વાયા નર્મદા થઈ અમદાવાદ લઈ જવાતો હતો. ટ્રકમાં દ્રાઇવર ક્લીનર બે હતા. પોલીસે સાગબારા ચેકપોસ્ટ પર આ ટ્રક
આવતા બાતમી મુજબ આ ટ્રક શંકાસ્પદ લાગતા જે ટ્રકને અટકાવી ચેકીંગ કર્યું તો સેવિંગ જેલ ની ટ્યુબ ના કવર હતા. જોકે પોલીસે વધુ બોક્સ નીચેઉતારતા અંદર વિદેશી દારૂની પેટીઓ જોવા મળી પોલીસે બે વિદેસીદારૂ સાથે 2 આરોપી ની પણ ઝડપાયા આમ LCB પોલીસ ને ગુજરાત માં મોટાપાયે
વિદેશીદારૂ ગુસાડવાનું ષડયંત્ર ઝડપી પાડ્યુંહતું
તસવીર: જ્યોતિ
જગતાપ,રાજપીપળા