ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો

ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો મણીનગર કંન્ટેઇમેંટ ઝોન ગણવામાં આવતા તેમાં પ્રવેશ અટકાવવા માટે નિર્ણય લેવામા આવ્યો.