વડોદરા-વાપી વચ્ચે 237 કિ.મીના બુલેટ ટ્રેન રૂટની ડિઝાઈન તૈયાર કરવા જાપાની કંપની સાથે કરાયા MOU

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાના રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બુલેટટ્રેન રુટની ડિઝાઈન તૈયાર કરવા MOU સાઈન થયા છે. મહત્વનું છે કે, જાપાની કંપની અને ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. આ MOUથી ભારત-જાપાન વચ્ચે હાઈસ્પીડ રેલવે બાબતે સહકાર વધારે મજબૂત 2 કલાક પહેલા થશે.