કોન્ટ્રાકટર ની ભૂલના કારણે દલિત યુવાનનું મોત

મરણ પામેલ દલિત યુવાનનું નામ : Parmar Pankaj kanubhai

સંઘવી સ્કૂલ, વિજયનગર ખાતે આજ રોજ નો બનાવ

કોન્ટ્રાકટર ની ભૂલના કારણે દલિત યુવાનનું મોત,

આજે હજરો ની સંખ્યા માં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થઈ રહ્યા છે