પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અવસરે ગાંધીનગરમાં સેકટર 2ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા અને રસીકરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી શ્રી એ આ સિધ્ધિ મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓ નું મ્હો મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ આરોગ્ય કેન્દ્ર માં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો