રામોલમાં રાત્રી કર્યુનો ભંગ કરતા યુવકોનો વીડિયો વાયરલ

અમદાવાદ:

રામોલમાં રાત્રી કર્યુનો ભંગ કરતા યુવકોનો

વીડિયો વાયરલ

મોડી રાત્રે આતીશબાજી કરતા યુવકોનો

વીડિયો વાયરલ

પોલીસકર્મીઓએ રોકતા યુવકોએ પોલીસ

સાથે ઝપાઝપી પણ કરી

જાગૃત નાગરિકે બોલાચાલીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો