જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
*36મી નેશનલ ગેમ્સ – અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે વિમેન ફૂટબોલ મેચનો પ્રારંભ* જીએનએ અમદાવાદ: 36મી નેશનલ ગેમ અંતર્ગત અમદાવાદના…
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. ગુજરાતમાં પણ થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ.…
સુપર બિગ બ્રેકિંગ – બોલીવુડ દબંગ સલમાનખાન સામે પોલીસ કેસ દાખલ. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં ગુનો દાખલ થયો.
સુપર બિગ બ્રેકિંગ બોલીવુડ દબંગ સલમાન ખાન સામે પોલીસ કેસ દાખલ સુશાંત સિંહ રાજપૂત ની આત્મ હત્યા કેસમાં ગુનો દાખલ…