ઘોડાસર ની જીવીબા શાળા મા થયો હોબાળો

સફાઈકામદાર ના બાળકો ને શાળા મા અભ્યાસ ની ના પાડી દેતા સફાઈકામદાર પરિવાર મુશ્કેલી મા મુકાયો

શાળા ના મહિલા પિન્સીપાલ એ વિષ્ણુભાઈ સોલંકી ઘોડાસર ના પરિવાર ની પુત્રી ફાલ્ગુની સોલંકી ધોરણ-૧૧ અને પુત્ર આયુષ ધોરણ-૯ મા પવેશ ની ના પાડી દેતા સફાઈકામદાર પરિવાર ના સમાજ ના લોકો થયા શાળા સકુંલ મા એકત્રિત

ભારે સુત્રોચ્ચાર સાથે બન્ને પુત્રો ને શાળા મા પવેશ માટે કરી ઉગઁ રજુઆતો

સફાઈકામદાર ના પુત્રો ને ભણવાની કોઈ જરુર જ હોતી નથી તેઓ તો ઝાડુ-કચરો કાઢવા માટે જ બન્યા હોવાની શાળા ના મહિલા પિન્સીપાલ ની વાત થી દલિત સમાજ ભડક્યો