અમદાવાદનું નામ નહીં થાય “કર્ણાવતી”

અમદાવાદનું નામ બદલવાની વિચારણા નથી
વિધાનસભામાં સરકારનો લેખિતમાં જવાબ
અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત નહીં