*GNA NEWS AGENCY*
▪️ આજે ઇદ ઉલ ઉઝહાનો તહેવાર. દેશભરમાં કરાશે ઇદની ઉજવણી.
▪️ 1 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની સંભાવનાઓ..સોર્સ
▪️દિલ્લી જંતર મંતર ઉપર 20 જુલાઈએ પેંશન મામલે સરકારી કર્મચારીઓ કરશે વિરોધ..સોર્સ
▪️ આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ વડોદરાની લેશે મુલાકાત.
▪️આવનાર 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.
▪️ વરસાદના પગલે સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ અને નવસારી, વલસાડમાં રેડ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી.
▪️ અમદાવાદના મણીનગરમાં ક્વાર્ટરની ગેલેરીનો ભાગ ધરાશાયી. કોઈ જાનહાની નહીં. ફાયર વિભાગ બચાવ કાર્યમાં જોડાયું..
▪️ સુરતમાં 7 ડોકટર્સ પર GST વિભાગના દરોડા. 1 કરોડ ઉપરની કરચોરી પકડાઈ..સોર્સ
▪️ સુરત અઠવા લાઇન્સ પોલીસ ઊંઘતી રહી અને SMC એ પ્રકાશ માજીના જુગરધામ પર રેડ પાડી. 2 લાખ ઉપરના મુદામાલ સાથે 14ની ધરપકડ.
▪️નવસારીના છાપર ખાતે મકાન પડ્યું. કોઈ જાનહાની નહીં.
▪️ ગણદેવીના સોનવાડી ખાતે સ્કૂલની દીવાલ પડી. કોઈ જાનહાની નહીં.
▪️બનાસકાંઠાની એક શાળામાં રજાના દિવસે પણ બાળકો સ્કૂલ પહોંચ્યા…સોર્સ..