કોરોનાના કપરા સમય દરેક વ્યક્તિને એક યાતો બીજી રીતે મુશ્કેલીનું સામનો કરતું જોવા મળ્યું છે. તેને દરેક વ્યક્તિ ભૂલી અને તેનો સામનો કરી આગળ વધે તે હેતુથી જૈન વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા પોતાના ગ્રુપ ને સફળતાપૂર્વક એક વર્ષ પૂરું કાર્યનો હોવાના કારણે સેલિબ્રેશન નું આયોજન કર્યું. જેમાં જે સ્ત્રીઓ પોતાનું જીવન ઘરકામ કરીને પોતાનામાં ઘણી આવડત હોવા છતાં પણ બહાર નીકળતી ન હતી તેઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જ્યાં તેઓ દરેક પ્રકારની વસ્તુઓ મૂકી શકશે અને અવનવી વસ્તીઓની ખરીદી પણ કરી શકશે. આ એક્ઝિબિશન અને સેલિબ્રેશન હોટેલ રિવેરા, આશ્રમ રોડ ખાતે એક દિવસીય માટે યોજવામાં આવ્યું છે. જેમાં દરેક યુવતીઓ વિના ખર્ચે જોડાયી હતી.
https://youtu.be/kSGB85Y6Txo