તેલ કંપનીઓએ અઠવાડિયાના છેલ્લા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો

સામાન્ય માનવીને મોંઘુ પડશે પેટ્રોલ-ડીઝલ

તેલ કંપનીઓએ અઠવાડિયાના છેલ્લા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો

પેટ્રોલમાં 27 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 23 પૈસા પ્રતિ લિટરનો વધારો