રાજપીપળા નગરપાલિકા ની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 66.78 % કુલ મતદાન.

સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1 માં 78.10% મતદાન.જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ નંબર 6 60. 95 %મતદાન.
રાજપીપળા,તા. 1
રાજપીપળા નગરપાલિકા ની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં કુલ 66.78 % ભારે મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ 1 માં 78.10% મતદાન . જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 6 માં 60.95% મતદાન નોંધાયું હતું . વોર્ડ વાઇસ મતદાન ના આંકડા જોતા વોર્ડ 1. માં 78.10 %, વોર્ડ 2 મા 62.23 %, વોર્ડ 3 મા 70.77%, વોર્ડ 4 માં 63.89%,વોર્ડ 5 મા 67.64% વોર્ડ 6 માં 60.95% વોર્ડ 7 મા 61.82 %નોંધાયું હતું. જેમાં કુલ મતદાન 66.78% મતદાન નોંધાયું હતું.
રાજપીપળા નગરપાલિકામાં કુલ 29414 મતદારો પૈકી 10013 પુરુષ મતદારો અને 9629 મતદારો મળી કુલ 19642 મતદારોએ 66.87% ટકા મતદાન કર્યું હતું.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા