ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આરોપીએ જોરદાર નાટક કર્યો


માથું દીવાલમાં ભડકાવીને જાતે ઇજા પહોંચાડી

આરોપીની પત્નીએ પણ પોતાના પાસે રહેલી છરી કાઢીને પોતાના જ શરીર પર મારી દીધી એક ઘા

બંને પતિ પત્નીને પહોંચી સામાન્ય ઇજા

પોલીસે બંને વિરૂદ્ધ પોલીસની રૂકાવટ સહિતની અનેક કલમો દાખલ કરીને ગુનો નોંધ્યો