રાજસ્થાનના નાગોરની દીકરી અને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડ ગણતંત્ર દિવસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે.

રાજસ્થાનના નાગોરની દીકરી અને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડ ગણતંત્ર દિવસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે. સ્વાતિને રાજપથ પર થનારી ફ્લાઈ પાસ્ટનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે. ભારતીય ગણતંત્ર દિવસના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ મહિલા પાયલટ ફ્લાઈ પાસ્ટને લીડ કરશે.