અમદાવાદ
સસ્પેન્ડ psi શ્વેતા જાડેજા નો લાંચ મામલો
Sog ની તપાસ માં થયો મોટો ખુલાસો..
35 લાખ સિવાય પણ રૂ 10 લાખ ની વધુ લાંચ નો ખુલાસો.
વધુ એક આંગડિયા પેઢી મારફતે 10 લાખ મોકલવાય હતા..
શ્વેતા જાડેજા એ પોતાના બનેવી દેવેન્દ્ર ઓદડિયા ને મોકલ્યા હતા રૂપિયા..
1 ફેબ્રુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી રૂ 45 લાખની લીધી હતી લાંચ..
દુસકર્મ કેસમાં પાસા ની ધમકી આપીને કેવલ શાહ પાસે રૂ 35 લાખની લાંચ ના પુરાવા મળ્યા..
જ્યારે બીજા 10 લાખ કોની પાસે લીધા તેની તપાસ શરૂ..
કેવલ શાહ 30 લાખ આંગડિયા પેઢી મારફતે, 4 લાખ રોકડ અને એક લાખ નો મોબાઈલ આપ્યો..
જાન્યુઆરી માસમાં શ્વેતા ના પિતા વિરુદ્ધ વ્યાજખોર ને લઈને નોંધાઈ હતી ફરિયાદ..
Sog એ શ્વેતા ના ભાઈ ને નિવેદન માટે નોટિસ આપી..
શ્વેતા જાડેજા ની પણ ફરી થઇ શકે છે પૂછપરછ..