રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 61.54%મતદાન નોંધાયું

વોર્ડ નંબર 1એકમાં 73.50ટકા સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન વોર્ડ 7મા
56.08 ટકા મતદાન થયું.

રાજપીપળા, તા 28

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આજે આજે દર બે કલાકે થયેલ મતદાનની રાજ્ય માહિતી તંત્ર તરફથી આંકડા પ્રાપ્ત થયા હતા જેમાં જેમાં સવારે સાત વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી થયેલા મતદાનના વોર્ડ વાઈસ આંકડા જોતા નગરપાલિકાના વોર્ડ નંબર 1એકમાં 59.94ટકા મતદાન થયું હતું જ્યારે વોર્ડ નંબર 2 માં 48.92 ટકા મતદાન થયું હતું .જ્યારે વોર્ડ નંબર 3 માં 48.08 ટકા મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 4 માં 49.43 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 5 માં 48.38 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 6 માં 49.45 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 7 માં 45.26 ટકા મતદાન થયું હતું આમ કૂલ 7વોર્ડ મા બપોરે ત્રણ વાગ્યા સુધીકૂલ 50.05%મતદાન નોંધાયું હતું.

જ્યારે સવારે 7થી 5 વાગ્યા સુધી મા થયેલ મતદાન ના આંકડા જોતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં 61.54%મતદાન નોંધાયુંહતું
વોર્ડ વાર ટકાવારી જોતા

વોર્ડ નંબર 1એકમાં 73.50ટકા સૌથી વધુ મતદાન થયું હતું જ્યારે વોર્ડ નંબર 2 માં 58.44 ટકા મતદાન થયું હતું .જ્યારે વોર્ડ નંબર 3 માં 60.98 ટકા મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 4 માં 60.10 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 5 માં 62 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 6 માં 57.83 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું56.08 ટકા મતદાન થયું હતું આમ કૂલ 7વોર્ડ મા સાંજે 5 વાગ્યા સુધીકૂલ 61.54%મતદાન નોંધાયું હતું.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા
.