બાબરા તાલુકાના લુણકી ગામે થી બે શખ્શો ને ગેરકાયદે સર વન્યજીવ સસલા નો શિકાર કરતા હોય જેને ઝડપી કાયદેસર કાર્યવાહી કરેલ
બાબરા રેંજ ના આર.એફ.ઓ. શ્રી મુકેશભાઈ પલાસ અને સ્ટાફ દ્વારા બાબરા તાલુકા ના લુણકી ગામના દેવીપુજક શખ્શો ૧)કમલેશ નટુ ચારોલીયા ૨)નટુ દેવજી ચારોલીયા ગેરકાયદે વન્યજીવ સસલા નો શિકાર અને તેમના ઝુંપડા માં રાખેલ તેતર નો શિકાર કરતા હોઈ જેને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી
જેમાં બન્ને શખ્શો પાસેથી ૧૪,૦૦૦/- દંડ પેટે ની રકમ વસૂલ કરેલ હતો
આ કામ માં બાબરા આર.એફ.ઓ. મુકેશભાઈ પલાસ, એમ.એન. પરમાર, રજનીભાઈ પઢારીયા તેમજ અલ્તાફભાઈ દ્રારા ઝડપી ને કાર્યવાહી કરેલ હતી.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી