ભારે પવનના પગલે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા કરાઈ બંધ

ભારે પવનના પગલે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા કરાઈ બંધ, આજે સાંજે સાડા સાત વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવાઈ સેવા બંધ