ભાજપે ગુજરાતમાં મનપાના સંગ્રામમાં 2015ની સામે 2021માં મેળવી કેટલી બેઠક?
•2015માં અમદાવાદમાં 192માંથી 142 બેઠક, 2021માં 158 બેઠક જીતી
•2015માં રાજકોટમાં 72માંથી 38 બેઠક, 2021માં 68 બેઠક જીતી
•2015માં જામનગરમાં 64માંથી 38 બેઠક, 2021માં 50 બેઠક જીતી.
•2015માં ભાવનગરમાં 52માંથી 34 બેઠક, 2021માં 44 બેઠક જીતી.
2015માં વડોદરાની 76માંથી 57 બેઠક, 2021માં 69 બેઠક જીતી
•2015માં સુરતમાં 116માંથી 76 બેઠક, 2021માં 93 બેઠક જીતી