અમરાઈવાડી મા એકમાત્ર કોગેસ પક્ષ ના જગદીશ રાઠોડ નો ભવ્ય વિજય થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું ૩૯ લિટર દુધ થી કરાયો અભિષેક
હજારો સમઁથકો એ તેમને પુષ્પો ની વષાઁ સાથે તેમના વિજય ને વધાવી લીધો
જગદીશ રાઠોડ ને કોગેસ પક્ષ ના સમઁથકો એ તેમના વોડઁ નંબર ૩૯ હોઈ ને ૩૯ લિટર દુધ થી અભિષેક કયોઁ
ડીજે ના તાલે કાયઁકરો એ રસ્તા પર ઉતરી આવી ને તેઓ ને ખંભે ઉચકી લઈ ને મંચ પર દુધ ના કેન વડે કરાયો દુધ નો અભિષેક