આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે

આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જેની અંદર ઓકશો મીટર દ્વારા લોકોનો ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવશે, અમદાવાદ શહેર પ્રમુખ જે.જે મેવાડા અને સંગઠન મંત્રી અમદાવાદ ઝોન હસમુખભાઈ પટેલા ના નેજા હેઠળ અસારવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેની અંદર અસારવાના વોર્ડ પ્રમુખ કિરણભાઈ પટણી, અસારવા મંત્રી ધવલભાઇ પરમાર, ઉપપ્રમુખ અજય ભાઈ ઝાલા, ઉપપ્રમુખ ભરતભાઈ કાપડિયા અને તેમની સાથે વિશાલ સિંહ તંવર અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ દ્વારા કામગીરી કરવામાં આવી અને તે સહુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, આમ આદમી પાર્ટીને જનતાનો ખુબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે