કોંગ્રેસે ગુજરાતમાં મનપાની ચૂંટણીમાં 2015ની સામે 2021માં કેટલી મેળવી બેઠક?
•2015માં સુરતમાં 116માંથી 36 બેઠક, 2021માં એક પણ નહીં
•2015માં અમદાવાદમાં 192માંથી 49 બેઠક, 2021માં માત્ર 14 બેઠક જીતી.
•2015માં રાજકોટમાં 72માંથી 34 બેઠક, 2021માં માત્ર બેઠક 4 જીતી
2015માં જામનગરમાં 64માંથી 24 બેઠક 2021 માં માત્ર 11 બેઠક જીતી
•2015માં ભાવનગરમાં 52માંથી 18 બેઠક , 2021 માં માત્ર 8 બેઠક જીતી
•2015માં વડોદરાની 76માંથી 14 બેઠક, 2021માં માત્ર 7 બેઠક જીતી