રાજકોટમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 18 વોર્ડમાંથી 17માં ભાજપનો વિજય

રાજકોટમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 18 વોર્ડમાંથી 17માં ભાજપનો વિજય

ગુજરાતમાં ભાજપની જીતની શરુઆત થઈ ચૂકી છે. સૌથી વધુ રાજકોટમાં ભાજપની ટિમે દેખાવ કર્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં18 વોર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપે જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 1 વોર્ડ આવ્યો છે.