આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે, સદીઓથી આ સમાજને દબાવવામાં આવ્યો છે ઝારખંડના CM
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે હાવર્ડ ઈન્ડિયા કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ of હતા, ન છે. આદિવાસી સમાજ પ્રકૃત્તિપૂજક છે અને તેમના રીતિ-રિવાજો અલગ છે. સદીઓથી આદિવાસી સમાજને દબાવવામાં આવ્યો છે.” મુખ્યમંત્રીએ કહ્યું કે, હાયર એજ્યુકેશનમાં પણ આદિવાસીઓને વધુ અવસર નથી મળ્યા જેથી સરકાર આક્વિાસી બાળકોને વિદેશની પ્રસિદ્ધ સંસ્થાઓમાં ભણવાની તક આપી રહી છે.